
રાણાવાવ સેન્ટ્રલ બેંકના કેશિયરની નિયમ વિરુદ્ધ બદલીના વિરોધમાં બેંક કર્મીઓના સૂત્રોચ્ચાર
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની રાણાવાવ શાખામાં ફરજ બજાવતા હેડ કેશિયર સાજિદખાન હુસેનખાન ઘોરીની નિયમ વિરુદ્ધ ભાણવડ ખાતે બદલી કરવામાં આવતા બેંક કર્મચારીઓ અને ખાતેદારોમાં ભારે












