
પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં ૩૧ જાન્યુઆરી પહેલા નોંધણી કરાવવી જરૂરી:પીએમ કિશાન યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યુ
પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. માં PM-KISAN યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા