પોરબંદરમાં કુખ્યાત શખ્સે દારૂ પીવાના પૈસા માગી કારના કાચ ફોડયા:એટ્રોસીટીની ફરિયાદ કરીને જેલમાં પુરાવી દેવાની ધમકી પણ આપી
મૂળ ફટાણાના તથા છેલ્લા કેટલાક સમયથી પોરબંદર રહેતા કુખ્યાત સખ્શે ગત સપ્તાહે વેપારી પાસે ખંડણી માંગી પોલીસ કંટ્રોલરૂમ માં ગાળો કાઢ્યા બાદ હવે કોન્ટ્રાક્ટર પાસે