
પોરબંદરની સરકારી હાઇસ્કુલના શિક્ષિકા અને બે વિદ્યાર્થીનીને લાલકિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી માટે નિમંત્રણ મળ્યું
દિલ્હી ખાતેના સ્વાતંત્ર પર્વ ઉજવણીના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષકો વિદ્યાર્થીઓને નિમંત્રણ મળ્યું છે. તેમાં પોરબંદરના શિક્ષિકા અને ૨ વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે. જેના પગલે