
ચાંદીપુરા વાયરસ ને લઇ ને પોરબંદર જીલ્લા આરોગ્ય વિભાગ સજ્જ:જાણો રાજ્યમાં અનેક બાળકો નો ભોગ લેનાર આ વાયરસ ના લક્ષણો અને સારવાર અંગે સંપૂર્ણ માહિતી
પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા જનજાગૃતિ માટે માર્ગદર્શન અપાયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટાએ વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા)ના લક્ષણો અને સારવાર અંગે