પોરબંદર જિલ્લા પેન્શનર સમાજની બેઠક યોજાઇ:હાલના હોદેદારોને નવી ટર્મ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો
પોરબંદર જિલ્લા પેન્શનર સમાજની જનરલ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં હાલના હોદેદારો અને કારોબારીને નવી ટર્મ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો. પોરબંદર જિલ્લા