પોરબંદરમાં એજ્યુકેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર અગ્રણીનું અમદાવાદમાં અભિવાદન
પોરબંદરમાં એજ્યુકેશન ક્ષેત્રે શાનદાર કામગીરી કરનાર ફારૂકભાઈ સુર્યાનું અમદાવાદમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સમારોહ માં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ના હસ્તે