માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ યોજાશે:ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે બીચ રમતોનો જંગ જામશે
માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું આયોજન થનાર છે. માધવપુરના મેળામાં રળિયામણા બીચ ઉપર રમતોની રંગત જામશે. પોરબંદરના માધવપુર ખાતે દર