માધવપુરનો મેળો માણવા આવતા લોકોના આરોગ્યની તકેદારી રાખવા વાસી અને અખાદ્ય પદાર્થ વેચનારા સામે શું પગલા લેવાશે?
પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે આગામી તા. ૧૭ એપ્રિલથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે