
માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાશે:૨૧ એપ્રિલે દ્વારકા ખાતે કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્ન નું રીસેપ્શન યોજાશે
માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલ ના હસ્તે પ્રારંભ થશે મેળા માં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત