પોરબંદરની હોટલ ખાતે આયોજિત ટીવી ઓડિશનમાં મહિલા જજ ના વાળ ખેંચી ક્રાઉન તોડી નાખ્યો
પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક દેવદર્શન એપાર્ટમેન્ટ સામેની ગલીમાં રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામી(ઉવ ૨૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે પહેલા બ્યુટી પાર્લર નું કામ કરતી હતી