પોરબંદર ના સાંદીપની પાટોત્સવ ના બીજા દિવસે પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમ યોજાયા
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન