
પોરબંદર જીલ્લામાં ગૌચરની જમીન પરનું દબાણ તંત્ર ક્યારે દુર કરશે:છ મહિનાથી લેખિત રજુઆતો છતાં નક્કર કાર્યવાહી નહી
પોરબંદર જીલ્લામાં સીનીયર સીટીઝન દ્વારા ગૌચરની જમીન પરનું દબાણ દુર કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા તેઓએ ચોથી વખત સ્વાગત કાર્યક્રમ માં આ