
પોરબંદર ખાતે યોજાયેલ લોન મેળામાં ૧૪૩૦ લાભાર્થીઓને રૂ.૪૭ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા
પોરબંદર જિલ્લાની વિવિધ બેંકોના સહકારથી એસ.બી.આઈ લીડ બેંક દ્વારા આજે તા.૨૧ ના રોજ બિરલા હોલ પોરબંદર ખાતે ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અન્વયે લોન મેળો યોજાયો હતો.