પોરબંદરના શિવભક્ત રાજવીએ કરાવ્યું હતું અનેક શિવમંદિરનું નિર્માણ અને જીર્ણોધાર:જાણો સંપૂર્ણ વિગત
પોરબંદર ના પરમ શિવભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અનેક શિવમંદિરો નું નિર્માણ અને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ અંગે માહિતી આપતા ઇતિહાસકાર વિરદેવસિંહ