
પોરબંદરમાં પાલિકા ફૂડ વિભાગ દ્વારા વાસી આલુટીક્કી, ઘુઘરા અને બાફેલા ચણાબટેટાનો જથ્થો કબ્જે
પોરબંદર નગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરી વાસી ઘુઘરા, આલુટીક્કી સહિત વાસી અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો. પોરબંદર-છાયા નગરપાલિકાના ફૂડવિભાગની ચેકીંગ ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના