
પોરબંદર ના સાંદીપનિ શ્રી હરિમંદિર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન:જાણો સંપૂર્ણ વિગત
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇ શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પવિત્ર શ્રાવણ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ્ભાગવતના મૂલપાઠ, શ્રીમદ્ભાગવત કથા અને