
પોરબંદર ના સાંદીપની ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે વિશિષ્ટ સારસ્વતો નું ત્રણ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરાયું:૩૩ શિક્ષકો ને પણ શિલ્ડ સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા
પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ