પોરબંદર માં જમીન વેચાણ ના પૈસા બાબતે એડવોકેટની ઓફીસમાં જ વૃદ્ધ અને તેના ભાઈ ઉપર અન્ય ભાઈ-ભત્રીજા દ્વારા હુમલો
રાણાવાવ ગામે સિમેન્ટ ફેક્ટરી પાસે રહેતા વૃદ્ધ ઉપર જમીન વેચાણના પૈસા બાબતે સગાભાઈ અને તેના બે પુત્રો એ હુમલો કર્યો હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે