
પોરબંદરમાં ‘અજંતાનો કલા વૈભવ’ ચિત્ર પ્રદર્શન યોજાશે:આગેવાનોની ઉપસ્થિતિમાં શુક્રવારે સાંજે થશે ઉદ્ઘાટન
પોરબંદરમાં ‘અજંતાનો કલા વૈભવ’ ચિત્ર પ્રદર્શન યોજાશે. સૌથી પ્રાચીન અને સમૃધ્ધ ભારતીય સંસ્કૃતિની વિભિન્ન વિદ્યાઓનું જતન અને સંવર્ધન કરતી રાષ્ટ્રવાદી સંસ્થા સંસ્કાર ભારતી પોરબંદર તથા