
પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે
પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. પોરબંદરમાં