પોરબંદર ની ગુરૂકુળ મહિલા કોલેજનું રાણાવાવની સરકારી કોલેજ સાથે થયું જોડાણ
પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજનું રાણાવાવની સરકારી કોલેજ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. દશકાઓથી પોરબંદર તેમજ સૌરાષ્ટ્રમાં શિક્ષણ સાથે સંસ્કારની જ્યોત જગાવતી એવી પોરબંદરની ગુરુકુળ મહિલા