
પોરબંદર માં રાજ કાંધલ જાડેજા ની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ માં કેમ મૂકી તેમ કહી ને યુવાન નું અપહરણ કરી માર માર્યા ની પોલીસ ફરિયાદ
રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના પુત્ર રાજની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકનાર રાજના બે મિત્રનું અપહરણ કરી બે શખ્સોએ સ્નૂકરની સ્ટીક અને ધોકા વડે એક યુવાનને બેફામ
				














