
પોરબંદર જિલ્લામાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
પોરબંદર જિલ્લાની વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર વૈભવ શ્રીવાસ્તવે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે ચૂંટણીના વિવિધ નોડલ અધિકારી તેમજ ચૂંટણી અધિકારી સહિતના તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી