
મહેર જ્ઞાતિ સંગઠનને વિક્સાવા તેમજ સર્વાંગી વિકાસઅર્થે ઈસ્ટ આફિકા ખાતે યોજાયેલ યુગાન્ડા સમિટ-૨૦રર નુ સફળ સમાપન
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે તાજેતરમાં ઈસ્ટ આફ્કાના યુગાન્ડા ખાતે આંતરરાષ્ટ્રીય મહેર સંમેલન ”યુગાન્ડા સમિટ-૨૦રર૨”નું આયોજન કરવામાં આવેલ છે.