
પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા ભોદ અને ધરમપુર ના ૩૪૦ શ્રમિક પરિવારો ને કીટ વિતરણ કરાયું
પ્રત્યેક વર્ષ માફક આ વર્ષે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસ્ટ્રીક્ટ બ્રાંચ પોરબંદર દ્વારા દીપાવલીના પવન પર્વ ની ઉજવણી ભોદ અને ધરમપુરના ખાણ વિસ્તારોમાં જઈ દિવાળીના