
પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દીપાવલી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે
પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવશે. તા. 22-10-2022,