
ગુજરાત સ્ટેટ બેડમિન્ટનમાં રુદ્ર ઓડેદરાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો:અંડર 13 કેટેગરીમાં મેદાન મારી પોરબંદરનું ગૌરવ વધાર્યું
તાજેતરમાં સુરતમાં આવેલ યશ ટેનિશ એન્ડ બેડમિન્ટન એકેડમી ખાતે યોજાયેલ અંડર 13 ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પોરબંદરના રૂદ્ર ઓડેદરાએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ આ ટુર્નામેન્ટમાં