
અમદાવાદમાં યોજાયેલી શુટિંગ ચેમ્પીયનશીપમાં પોરબંદરના ખેલાડીઓએ અગિયાર મેડલ મેળવ્યા
પોરબંદર પોરબંદર ડિસ્ટ્રીકટ રાયફલ શુટિંગ એસો.ના ખેલાડીઓએ તાજેતર માં અમદાવાદ ખાતે યોજાયેલી શુટિંગ ચેમ્પીયનશીપ માં અગિયાર મેડલ મેળવ્યા છે. તાજેતર માં અમદાવાદ ના ખાનપુરમાં આવેલ