
પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે આજે રામનવમી પર્વની ઉજવણી કરાશે:જાણો સમગ્ર કાર્યક્રમ
પોરબંદર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રીસાંદીપનિ વિદ્યાનિકેત સ્થિત શ્રીહરિ મંદિરમાં આજે રવિવારે ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે રામનવમી’ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.