Thursday, December 5, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર નેવલ એરિયામાં 108 ફૂટ ઉંચે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

પોરબંદર

પોરબંદર નાં સરદાર પટેલ નેવલ બેઝ ખાતે ૧૦૮ ફૂટ ઉંચે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પોરબંદર નાં આઈએનએસ સરદાર પટેલ નેવલબેઝ ખાતે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયાના રિઅર એડમિરલ મનિષ ચઢા,નેવલ ઓફિસર ઇન-ચાર્જ (ગુજરાત) કોમડોર નિતિન બિશ્નોઇ (વીએસએમ),ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના કર્મીઓ,જિલ્લાના અધિકારીઓ અને શાળાના બાળકોની ઉપસ્થિતિમાં 108 ફુટના સ્મારક ફ્લેગસ્ટાફ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.અને ફ્લેગ માસ્ટનું ઉદ્ઘાટન કરાયું હતું.ભારતીય નૌસેનાના આ ફોરવર્ડ ઓપરેશનલ બેઝ ખાતે ફ્લેટસ્ટાફ લગાવવાનો ઉદ્દેશ રાષ્ટ્રવાદની ભાવના વધુ મજબૂત બનાવવાનો અને સમગ્ર દેશમાં વધુ ભારતીયો દ્વારા મોટી સંખ્યામાં વિવિધ સ્થળો પર ‘તિરંગો’ લહેરાવવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે