Home Tags Ajgar

Tag: ajgar

પોરબંદર પોરબંદર પંથક માં અવારનવાર અજગર સહિતના સરીસૃપ મળી આવવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના માં રિણાવાડા અને શ્રીનગર ગામની સીમમાં આવેલી ગોકળભાઈ ભીમજીભાઈની વાડી માં આશરે 10 થી 11 ફૂટ લાંબો અજગર નીકળી આવ્યો હતો.આ મહાકાય...
પોરબંદર માધવપુર નજીક સાંડા ગામના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતા રેસ્ક્યુંઅર ટીમ ત્રણ ખેતરોમાં કાદવ ખૂંદી પહોંચી હતી.અને ત્રણ કલાક ની જહેમત બાદ અજગર નું રેસ્ક્યુ કરાયું હતું. માધવપુર નજીક આવેલ સાંડા ગામે વાડી વિસ્તાર માં રહેતા રાજુભાઇ માલમની વાડીએ મહાકાય...
પોરબંદર પોરબંદર ના વાતાવરણ માં હાલ માં ભારે બફારો જોવા મળે છે જેના લીધે હાલ માં સર્પ તથા અજગર નીકળવાના બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રી ના દોઢેક વાગ્યે એરપોર્ટ નજીક હાઇવે પર એક મહાકાય અજગર...
પોરબંદર પોરબંદર નજીક ના કાટવાણા ગામે વાડી વિસ્તારમાં એક અજગરે દેખા દેતા ગ્રીન અર્થ કલબના સભ્યોએ અજગર નું રેસ્ક્યુ હાથ કરી વનવિભાગને સોંપી દીધો હતો. પોરબંદર પંથકમાં હાલ માં ભારે ઉકળાટ અને બફારો જોવા મળે છે.જેના કારણે જીલ્લા માં અજગર સર્પ...
પોરબંદર પોરબંદર પંથક માં વરસાદી વાતાવરણ વચે ઉકળાટ ના કારણે સરીસૃપ દેખા દેવાના બનાવો વધ્યા છે તેમાં ગત ૨૪ કલાક માં જ કુતિયાણા ના રોઘડા તેમજ ભાણવડ નજીક પાસ્તર ગામે મહાકાય અજગર નીકળતા સર્પવિદો દોડી ગયા હતા અને બન્ને નું...
error:
Don`t copy text!