
video:પોરબંદર હાથલા ખાતે શનીજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ:મોટી સંખ્યા માં ભક્તો એ દર્શન નો લાભ લીધો
પોરબંદર પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે શની જયંતિ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. સોમવતી અમાસ અને શની જયંતી નો સુભગ સમન્વયનો