
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલને પત્રકારીતામાં સતત બીજા વર્ષે સુવર્ણ ચંદ્રક એનાયત
પોરબંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રચાર પ્રમુખ (મિડીયા પ્રભારી) પંકજભાઇ અનિરૂદ્ધભાઇ રાવલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત 56માં વાર્ષિક પદવીદાન સમારંભમાં પત્રકારીતા ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં