Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

rajuat

પોરબંદર માં ગ્રામસેવક ની ભરતી નિયમોમાં શૈક્ષણિક લાયકાત માટે નો નવો પરિપત્ર રદ કરવા રજૂઆત

પોરબંદર પોરબંદર માં ગ્રામ સેવક ની ભરતી નિયમો માં શૈક્ષણિક લાયકાત માટે નો ૧૧ જાન્યુઆરી નો પરિપત્ર રદ કરવા કલેકટર ને આવેદન પાઠવાયું છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર ખાતે જોઈન્ટ સબ રજીસ્ટ્રાર કચેરી ફરીથી કાર્યરત કરવા માંગ

પોરબંદર પોરબંદર ખાતે જોઈન્ટ સબ રજિસ્ટ્રાર કચેરી ફરીથી કાર્યરત કરવા સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે. પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઇ સવજાણીએ ઇન્સ્પેકટર

આગળ વાંચો...

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં મહત્વ ની જગ્યાઓ ખાલી તાકીદે ભરવા માંગ:રાજકીય આગેવાનોની રજૂઆત બાદ માત્ર અપાય છે હૈયાધારણા

પોરબંદર પોરબંદર જીલ્લા ની એક માત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તબીબોની નિમણુંક માટે તાજેતર માં રાજકીય આગેવાનો દ્વારા સરકારને રજુઆત કરાઈ હતી પરંતુ પરંતુ રાજ્યના આરોગ્ય

આગળ વાંચો...

video:પોરબંદરમાં રાજકીય આગેવાનો, અને અધિકારીઓનાં વાહનોમાંથી કાળા કાચ હટાવવા માંગ

પોરબંદર પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા તંત્ર ને રજુઆત કરી પોલીસ,અધિકારીઓ અને રાજકીય આગેવાનોના વાહનો માથી કાળા કાચ અને અધિકારીઓના વાહનોમાંથી લાલ લાઈટ હટાવવામાં

આગળ વાંચો...

video:પોરબંદર માં પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં અતિરેક કરાતો હોવાની રજૂઆત:બે દિવસ માં યોગ્ય નહી થાય તો આંદોલન ની ચીમકી

પોરબંદર પોરબંદરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન નાના વર્ગને દંડ ફટકારવામાં અતિરેક થતો હોવાનું જણાવી આ અતિરેક બંધ નહિ થાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન ની

આગળ વાંચો...

પોરબંદર સહીત રાજ્યભર નાં માછીમારોનાં વિવિધ પ્રશ્ને મુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત કરાઈ

પોરબંદર પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં આગેવાનો એ મુખ્યમંત્રી નાં નિવાસસ્થાને મુલાકાત લઇ મહત્વ નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. તા. ૦૩-૦૨-૨૦૨૨ નાં રોજ ગાંધીનગર

આગળ વાંચો...

પોરબંદર નાં બિલ્ડર યુસુફ પુંજાણી સહીત 11 ની એસઓજી દ્વારા પુછપરછ:જાણો કારણ

પોરબંદર પોરબંદરનાં યુવાનની હત્યા ધંધુકા નાં કિશન ભરવાડ ખૂન કેસના આરોપીઓ દ્વારા થવાની હોવાનું સામે આવતા યુવાન ની એડવોકેટ બહેને એ.ટી.એસ.ના તપાસનીશ અધિકારીને લેખિત રજૂઆત

આગળ વાંચો...

પોરબંદર જનસેવા કેન્દ્ર માં વહેલી સવાર થી અરજદારો ની કતારો:યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ

પોરબંદર પોરબંદરમાં જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે વહેલી સવાર થી ટોકન લેવા ઘસારો થાય છે જેથી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સામાજિક

આગળ વાંચો...

પોરબંદર નાં છાયાનાં કેટલાક વિસ્તાર માં લાઈટો બંધ;અંધારપટ નાં કારણે લોકો ને મુશ્કેલી

પોરબંદર પોરબંદર નાં છાયા વિસ્તાર માં વોર્ડ નં ૧૩ માં એલ.ઈ.ડી તેમજ ટાવરની લાઈટો સંપૂર્ણપણે બંધ હાલતમાં હોવાથી તેમજ કેટલાક વિસ્તાર માં લાઈટો ન હોવાથી

આગળ વાંચો...

video:પોરબંદરનાં સ્મશાન સામે દરિયાકાંઠે અસ્થિવિસર્જન માં મુશ્કેલી:જીવનાં જોખમે ભેખડો માંથી ઉતરી ને કરવું પડે છે અસ્થી વિસર્જન

પોરબંદર પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર નજીક વોક વે ની કામગીરી ચાલી રહી છે.ત્યારે હિન્દૂ સ્મશાનભૂમિ ખાતે મૃતદેહની અંતિમ વિધિ બાદ મૃતકના અસ્થિ વિસર્જન કરવા માટે મુશ્કેલી

આગળ વાંચો...

video:પોરબંદરમાં નિર્માણાધીન વોકવે ની કામગીરીમાં જુના પથ્થર નો ઉપયોગ થતો અટકાવવા માંગ

પોરબંદર પોરબંદરના ઇન્દ્રેશ્વર મહાદેવથી જુના બંદર સોમનાથ મંદીર તરફ જતા રસ્તા ઉપર બની રહેલા વોકવેના કામ દરમ્યાન જુના પથ્થર કોન્ટ્રાકટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી

આગળ વાંચો...

video:પોરબંદર સિવિલ હોસ્પિટલ માં એક દવાબારી નાં કારણે દર્દીઓ ની કતાર:વધુ દવાબારી ખોલવા માંગ

પોરબંદર પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં દવા વિભાગ માં ઉપરથી પોપડા ખરતા હોવાથી અન્ય સ્થળે દવાબારી કાર્યરત કરાઈ છે.પરંતુ એક જ દવાબારી કાર્યરત કરાઈ હોવાથી દર્દીઓનો ઘસારો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે