
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ માં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરાયું
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરાયું હતું. શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા