
પોરબંદર માં મોબાઈલ મારફત કોઈ વ્યક્તિ હેરાન કરે, બ્લેકમેઈલ કરે તો ગભરાવવાને બદલે તાત્કાલિક વડીલોને અથવા પોલીસને જાણ કરો:વિદ્યાર્થીઓ ને અપાઈ સમજ
પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શાળા કોલેજ ને કાયદા કાનુન ના માર્ગદર્શન માટે સેમીનાર નું આયોજન કરાયું હતું. જેમાં મોબાઈલ મારફત કોઈ હેરાન કરે કે