
video:પોરબંદર ના કોલીખડા ગામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઈઝરાઈલી ટીસ્યુકલ્ચર ખારેક નું સફળ વાવેતર કર્યું:150 વૃક્ષ માં 8 હજાર કિલો મધમીઠી ખારેક નું ઉત્પાદન કર્યું
પોરબંદર પોરબંદર ના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી દોઢ હેક્ટર જમીન માં ટીસ્યુ કલ્ચર ઈઝરાઈલી ખારેક નું વાવેતર કર્યું હતું. જેમાં સફળતા મળતા ત્રણ વરસ બાદ