
પોરબંદર માં ત્રીસ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની બીપી,ડાયાબિટીસ અને કેન્સરની વિનામુલ્યે કરી અપાશે ચકાસણી
પોરબંદરમાં બી.પી. ડાયાબિટીસ કેન્સરની તપાસ માટેના ૫૦ દિવસ ના મેગા ડ્રાઇવ કેમ્પેઈનનો આરંભ થયો છે જેમાં ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને નિઃશુલ્ક તપાસ કરી આપવામાં