
સરકારી શાળા-કોલેજમાં ભણી પોરબંદરની યુવતી બની ડોકટર:ભાણવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બજાવે છે ફરજ
પોરબંદર સરકારી શાળા કોલેજ માં અભ્યાસ કરી પોરબંદર ની યુવતી ડોક્ટર બની છે.ગઈ કાલે સરકારી કન્યા છાત્રાલય ના ખાતમુહુર્ત સમયે તેને અગ્રણીઓ એ પણ બિરદાવી
You cannot copy the content of this page.