Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના અમરદડ ગામે સંતવાણીના કાર્યક્રમમાં હવામાં ફાયરીંગ કરનાર સામે પોલીસ ફરિયાદ

અમરદડ ગામે રામદેવપીરની પ્રસાદીના કાર્યક્રમમાં સંતવાણીનું આયોજન કરાયું હતું જેમાં એક શખ્સે લાયસન્સવાળા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિંઝરાણા ગામે

આગળ વાંચો...

તબીબી એડમીશનની છેલ્લી તારીખ સુધીમાં ક્રીમીલીયર સર્ટી નહીં મળતા તરૂણીએ ઘર છોડી દીધું:૧૮૧ અભયમ ટીમે આશરો અપાવ્યો

ભાવનગર જીલ્લા ની તરુણી એ મેડીકલ એડમીશન માટે તમામ કાર્યવાહી કરી હતી પરંતુ ક્રિમીલીયર સર્ટીફિકેટ ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ન નીકળી શકતા ગુસ્સામાં ઘર

આગળ વાંચો...

પોરબંદર ના વિકાસ માં જેનો સિંહફાળો છે તેવા પૂર્વ ધારાસભ્ય સ્વ વસનજીભાઈ ઠકરાર ની આજે પુણ્યતિથિ:દુર્લભ તસ્વીરો સાથે નો વાંચો આ ખાસ અહેવાલ

પોરબંદર ના વિકાસ માં જેનો સિંહફાળો ગણી શકાય તેવા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ સ્વ વસનજીભાઈ ઠકરાર ની આજે પુણ્યતિથિ છે ત્યારે પોરબંદર ટાઈમ્સ

આગળ વાંચો...

પોરબંદર માં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર પરણિત શખ્સ ને આજીવન સખ્ત કેદ ની સજા:અડધા લાખ નો દંડ

પોરબંદર માં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર પરણિત શખ્સ ને કોર્ટે આજીવન કેદ ની સજા અને અડધા લાખ નો દંડ ફટકાર્યો છે. પોરબંદર માં

આગળ વાંચો...

પોરબંદરના શખ્સે ધાડ પાડવા બોલાવેલા ભુજ ના ૬ શખ્સો પોલીસ ના હાથે ઝડપાયા:ધોકા,છરી,પાઈપ,કાર સહીત સાડા ત્રણ લાખ નો મુદામાલ કબ્જે

કુતિયાણા નજીકથી પોલીસે ઘાતક હથિયારો સાથે ધાડ પાડવા આવેલા ભુજ પંથકના છ શખ્સોને ઝડપી લઇ તેની પાસે થી ૩ લાખ ૩૪ હજાર નો મુદામાલ કબ્જે

આગળ વાંચો...

પોરબંદર ના નિવૃત શિક્ષકે ૧૯૭૧ ના બ્લેક આઉટ દરમ્યાન જામનગર ના ડીએસપી ના બાઈક ની લાઈટ બંધ કરાવી:જાણો ૧૯૭૧ ના યુદ્ધ દરમ્યાન બનેલી રસપ્રદ ઘટના

જામનગર માં ૧૯૭૧ ના યુદ્ધ માં થયેલ બ્લેક આઉટ ની યાદો પોરબંદર ના નિવૃત શિક્ષકે તાજા કરી હતી તેઓ તે સમયે મેટ્રિક માં જામનગર ખાતે

આગળ વાંચો...

માધવપુરમાં વોટસએપનું ગૃપ બનાવી લૂડો નો જુગાર રમતા ઇલેકટ્રોનીકસ નો ધંધાર્થી સહીત પાંચ ઝડપાયા

માધવપુર માં વોટસએપના ગૃપમાં સભ્યોને એડ કરીને લુડોનો જુગાર રમાડતા ૫ શખ્સો ને પોલીસે ઝડપી લઇ ૭૪,૭૦૦ની રોકડ કબજે કરી છે. માધવપુરના માધવરાય મંદિર પાસે

આગળ વાંચો...

પોરબંદર માં સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન સખ્ત કેદ અને મદદગારી કરનારને ૨૦ વર્ષની સખ્ત કેદ ની સજા

પોરબંદર ની સગીરા ને બે વર્ષ પૂર્વે ઓનલાઈન ગેઈમ ના માધ્યમ થી પરિચય કેળવી લગ્ન ની લાલચ આપી અપહરણ કરી હરિયાણા લઇ જઈ દુષ્કર્મ આચરવા

આગળ વાંચો...

પોરબંદર માંથી ઝડપાયેલા કુછડી ના એટીએમ ચીટર ના વધુ ૩ કારસ્તાન નો ખુલાસો:પોલીસ ફરિયાદ નોંધાઈ

પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા એ.ટી.એમ. સેન્ટરમાં નાણા જમા કરાવવા ગયેલ યુવાન સાથે ૨૬ હજાર રૂપિયાની છેતરપીંડી કરવાના ગુન્હામાં પકડાયેલા કુછડી ગામના શખ્સે વધુ ત્રણ લોકો

આગળ વાંચો...

પોરબંદર ૧૮૧ ટીમ દ્વારા કુતિયાણા પંથક માં બાળ લગ્ન થતા અટકાવાયા

કુતિયાણા પંથક માં બાળલગ્ન યોજાય તે પૂર્વે તરુણી એ ૧૮૧ અભયમ ટીમ ની મદદ માંગતા ટીમ દોડી ગઈ હતી અને લગ્ન અટકાવી તરુણી ના વાલી

આગળ વાંચો...

પોરબંદરમાં મિલકતના દાવામાં 35 વર્ષે કોર્ટે અપાવ્યો કબજો:મકાન માલિક, ભાડુઆત અને કેસ લડનાર એડવોકેટનું પણ થઈ ગયું હતું અવસાન

પોરબંદરમાં મિલકતના એક કેસમાં 35 વર્ષે કોર્ટે કબજો અપાવ્યો છે મહત્વની બાબતે છે કે મકાન માલિક ભાડુઆત અને કેસ ચલાવનાર એડવોકેટનું પણ અવસાન થઈ જતા

આગળ વાંચો...

સાવધાન:પોરબંદર માં વિવિધ એટીએમ પાસે નવતર પ્રકારે છેતરપિંડી:યુવાન ને ચીટરે રૂ ૨૬ હજાર નો ચૂનો ચોપડતા ફરિયાદ

પોરબંદરમાં યુવાન સાથે 26,000 રૂપિયાની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ થઈ છે છેતરપિંડી કરનાર શખ્સે અનેક લોકો સાથે એટીએમ ખાતે આ રીતે છેતરપિંડી કરી હોવાનું

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે