
video : પોરબંદર ની દિવ્યાંગ ડાન્સરે કર્યો એરિયલ સિલ્ક રોપ ડાન્સ :સામાન્ય લોકો માટે પણ મુશ્કેલ ગણાતો આ ડાન્સ દીવ્યાંગો માં દેશ માં સૌ પ્રથમ વખત પોરબંદર ની કૃપા એ કર્યો :મલયાલમ ટીવી ચેનલ ના દીવ્યાંગો માટે ના ખાસ રીયાલીટી શો માં કર્યો આ ડાન્સ
પોરબંદર પોરબંદર ની દિવ્યાંગ વ્હીલચેર ડાન્સરે તાજેતર માં મલયાલમ ટીવી ચેનલ ના દીવ્યાંગો માટે ના ખાસ રીયાલીટી શો માં એરિયલ સિલ્ક એટલે કે રોપ ડાન્સ