
પાક મરીન દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને સરકાર ની યોજના માં અગ્રતા આપવા પોરબંદર ભાજપ ફિશરીઝ સેલ કન્વીનર દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત
પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને ખાસ કિસ્સા માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તથા બ્લુ રેવલ્યુશન સ્કીમ અંતર્ગત ડીપ સી