પોરબંદરના મહીયારી ગામે કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની પૂર્વ વિધાર્થિની રાજકોટ ખાતે કરી રહી છે નર્સિગનો અભ્યાસ
પોરબંદર પોરબંદર જિલ્લામાં આવેલા કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં વિનામૂલ્યે શિક્ષણ સહિત રહેવા, જમવાની સુવિધા સાથે વિદ્યાલયમાં વિધાર્થિનીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પોરબંદર જિલ્લાનાં