પોરબંદર જીલ્લા માં ૧૦૭૧૮ ઉમેદવારો બિન સચિવાલય ની પરીક્ષા આપશે:૩૪ કેન્દ્ર ખાતે ૩૫૮ બ્લોક માં પરીક્ષા યોજાશે
પોરબંદર પોરબંદર ખાતે 13 ફેબ્રુઆરી એ યોજાનાર બીન સચિવાલય પરીક્ષા 34 કેન્દ્ર ખાતે, 358 બ્લોકમાં લેવાશે અને 10718 ઉમેદવારો પરીક્ષા આપશે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ