પોરબંદર જિલ્લાના ખેડૂતો તા.૨૮ ફેબ્રુઆરી સુધી ચણાની ખરીદીની નોંધણી કરાવી શકાશે:રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે
પોરબંદર લઘુતમ ટેકાના ભાવે ચણાની ખરીદી અંગેની જિલ્લાકક્ષાની સમિતિની બેઠક જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકમાં ચણાની ખરીદી માટે ખેડૂતોએ કરેલી નોંધણીની ચર્ચા