Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોલેન્ડના ૨૦ યુવક-યુવતીઓએ ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદી ના “જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ”અંતર્ગત ભારત ની મુલાકાતે આવેલા પોલેન્ડના ૨૦ જેટલા યુવક-યુવતીઓએ પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી હતી.

આગળ વાંચો...

પોરબંદરમાં ધોરણ-૧૦માં ૭,૬૦૫,૧૨ સા.પ્ર.માં ૩૪૯૧ અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૫૪ વિદ્યાર્થી પરીક્ષા આપશે

પોરબંદરમાં બોર્ડની પરીક્ષા અનુસંધાને સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢવા માટે કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. પોરબંદર માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

આગળ વાંચો...

પોરબંદર ના બાવળવાવ અને રાતડી ગામે ગેરકાયદે ખાણ ઝડપાઈ:અડધા કરોડ થી વધુ નો મુદામાલ કબ્જે

પોરબંદર ના બાવળવાવ અને રાતડી ગામે તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ કરી બે સ્થળો એ ચાલી રહેલી ગેરકાયદે ખાણ ઝડપી લીધી છે. અને સ્થળ પર અડધા

આગળ વાંચો...

પોરબંદર ના પડોશી જીલ્લાઓ ના માછીમારો દ્વારા થતી ગેરકાયદે ફિશિંગ અટકાવવા માંગ

પોરબંદરનાં પડોશી જીલ્લાઓનાં માછીમારો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતી માછીમારી ઉપર તાત્કાલિક કાર્યવાહી થવા અંગે બોટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે. પોરબંદર બોટ

આગળ વાંચો...

રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી કાંધલ જાડેજા પહોંચ્યા કોર્ટ માં :જાણો કારણ

સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ રણનીતીઓ ખોટી પાડીને અને રાણાવાવ અને કુતિયાણા માં ધારાસભ્ય કાંધલ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ની પેનલ

આગળ વાંચો...

પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ૨૮ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

પોરબંદરમાં મહેર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતા ૨૮ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડીને નવા જીવનની શરૂઆત કરતા તેમને સુખી લગ્નજીવનની શુભેચ્છા આપવા દેશ-વિદેશના મહેર

આગળ વાંચો...

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદરની હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. પોરબંદરની નિરમા ફેકટરી ખાતે આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત

આગળ વાંચો...

પોરબંદરમાં બુધવારે સિંધી સમાજના પૂજ્ય સાધણી માતાનો વાર્ષિક ઉત્સવ ઉજવાશે

પોરબંદર માં સિંધી સમાજના પૂજ્ય માતા સાધણીજીનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં મોટી સંખ્યા માં સિંધી પરિવારો જોડાશે. સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબજી, પૂ. માતા

આગળ વાંચો...

કોલીખડા પાસે અકસ્માતમાં નુકશાન પામેલ બાઈક ચોરી જનાર બે ઝડપાયા

પોરબંદરના કોલીખડા પાસે અકસ્માતમાં નુકશાન પામેલ બાઇક ચોરી જનારા બે શખ્સો ને પોલીસે ઝડપી લીધા છે. બખરલા ગામે વણકરવાસમાં રહેતા અર્જુન જેઠાભાઈ મારૂ એ બે

આગળ વાંચો...

એસ.ટી. ડેપોના આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી અપાવવાના બહાને પોરબંદર ના માતાપુત્ર સહીત ત્રણે કરી સાડા છ લાખ રૂપિયાની છેતરપીંડી

અમરદડ ગામના યુવાનને ધ્રોલના એસ.ટી. ડેપોમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી અપાવવાના નામે રૂપિયા સાડા છ લાખની છેતરપીંડી કરવા અંગે મહિલા અને તેના પુત્ર સહિત ત્રણ

આગળ વાંચો...

પોરબંદર પશુપાલન વિભાગ ના આઠ વર્ષ પૂર્વેના પુસ્તિકા કૌભાંડ નું ભૂત ફરી ધુણ્યું:પોલીસ ફરિયાદ નોંધાશે

પોરબંદર પશુપાલન વિભાગ માં આઠેક વર્ષ પૂર્વે થયેલ કાગળ પર થયેલ પુસ્તિકા વિતરણ કૌભાંડ નું ભૂત ફરી ધુણ્યું છે. પોરબંદર ના પૂર્વ નાયબ પશુપાલન નિયામક

આગળ વાંચો...

પોરબંદરમાં કંપનીમાં રોકાણની લાલચ આપી રૂા. ૬૦ લાખથી વધુની છેતરપીંડી

પોરબંદરમાં હોલીડે હર્ટઝ કંપનીમાં પ્લોટ માટે રોકાણની લાલચ આપી રૂા. ૬૦ લાખથી વધુની છેતરપીંડી થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં મહત્વની બાબત એ છે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે