
video:પોરબંદર સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડ ના 6 વિડીયો વાઈરલ:કેદીઓ ને વોર્ડ માં તમામ સુવિધાઓ આપવામાં આવતી હોવાના આક્ષેપ
પોરબંદર પોરબંદર ની સિવિલ હોસ્પિટલ ના કેદી વોર્ડ ના 6 વિડીયો વાઈરલ થયા છે.જેમાં કેદીઓ બેરોકટોક તેના સગા સબંધીઓ ને મળતા હોય તેવા દ્રશ્યો નજરે