
video:પોરબંદર માં છેલ્લા દસ દિવસ માં ચોરેલી આઠ સાયકલ સાથે બે શખ્સો ની ધરપકડ:વેચે તે પહેલા પોલીસ ત્રાટકી
પોરબંદર પોરબંદર માં ચોરી કરેલી આઠ સાયકલ સાથે પોલીસે બે શખ્સો ને ઝડપી લીધા છે. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ એચ.બી.ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ