ગૌરવ:પોરબંદરની સરકારી પોલીટેકનિક કોલેજને ગુણવત્તા બદલ એનબીએ એક્રેડીટેશન પ્રાપ્ત થયું
પોરબંદર પોરબંદર જીલ્લા ની એક માત્ર સરકારી પોલીટેકનીક કોલેજને ગુણવતા બદલ એનબીએ એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે.જેથી અહી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ઉપયોગી રહેશે.